Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

રાજકોટમાં ગરમીમાં થઈ રહેલ વધારો : ૩૮.૬ ડિગ્રી

રાજકોટ : શહેરમાં આજે પવનની ગતિ ધીમી પડી ૬ કિ.મી.ની ગતિએ ફૂંકાઈ રહ્યા છે : આજે સાંજ સુધીમાં હજુ એક થી દોઢ ડિગ્રીનો વધારો થવા સંભવ છે : આવતીકાલથી ક્રમશઃ ગરમીમાં વધારો થશે

(4:01 pm IST)