Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

આકરા તાપમાં કાલાવડ રોડ ઉપર યુવતિઓ પણ નીકળી પડે છે

રાજકોટ : રાજકોટમાં સઘન લોકડાઉન છે, બહાર નીકળવાની મનાઇ છે. પોલીસ ખરા તડકે ઠેર-ઠેર ચેકીંગ કરી રહી છે, ફરજ બજાવી રહી છે, છતાં આજે કાલાવાડ રોડ ઉપર યુવતીઓ અને બ યુવાન ખરા તડકામાં નીકળી પડી હતી. યુવા વર્ગ કોરાનાની ભયંકરતા સમજતો જ નથી. બસ બહાર રખડવું છે આ લોકોને કોઇ પૂછવાવાળુ નથી... આમા તંત્ર શું કરે ?! (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:00 pm IST)