Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

નિવૃત મિલ્ટ્રીમેનની પણ સેવા લેવાનો પ્રારંભ

અત્યાર સુધી લોકડાઉનનું કડક પાલન કરાવવા રાજ્યભરમાં પોલીસ તંત્ર જહેમત ઉઠાવી રહ્યું હતું. હવે નિવૃત મિલ્ટ્રીમેનની સેવા લેવાનો પણ પ્રારંભ થઇ ચુકયો છે. આવા જ એક મિલ્ટ્રીમેન  કાલાવડ રોડ જડ્ડુસ ફૂડ ફિલ્ડ નજીકની ચેકપોસ્ટ પર ફરજ બજાવતાં જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:13 pm IST)