Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

આજે વધુ ૩ર સેમ્પલ મોકલાયાઃ ર૧ રાજકોટ શહેરના અને પ-રાજકોટ ગ્રામ્યઃ ૬ અન્ય જીલ્લાના પણ સામેલઃ રર પુરૂષ-૧૦ સ્ત્રી-૬ બાળકો સામેલ...

રાજકોટ શહેર-જીલ્લા આરોગ્ય તંત્રે આજે વધુ ૩ર સેમ્પલ કોરોના શંકાસ્પદ કેસોના ટેસ્ટીંગ માટે મોકલ્યાઃ ર૧-રાજકોટ શહેરના પ-રાજકોટ ગ્રામ્ય વિસ્તારના અને ૬ અન્ય જીલ્લાનો સમાવેશઃ ૩ર સેમ્પલમાં રર પુરૂષ-૧૦ સ્ત્રી,૬ બાળકોનો પણ સમાવેશઃ ગઇકાલે રાત્રે પ પોઝીટીવ રીપોર્ટ આવ્યાઃ ૭ નેગેટીવઃ ર૦ સેમ્પલ પેન્ડીંગઃ પોઝીટીવ કેસમાં ૧૭ થી ૪૦ વર્ષના ૪ યુવાન અને ૩૮ વર્ષની મહિલા...

(11:34 am IST)