Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

તમે તમારા બાળકને ઓળખો

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર યુનિ. દ્વારા અને એસ.ડી.પી.ના માધ્‍યમથી ૨૧મી સદીના કોમ્‍પ્‍યુટરયુગમાં બાળકોના વાણી-વર્તન-વ્‍યવહાર- સમજ પણ અલગ રીતે વિકસી રહી છે. ત્‍યારે ‘‘ તમે તમારા બાળકને ઓળખો'' શિર્ષક હેઠળ આર્ટ ઓફ લિવિંગના દ્વારા તજજ્ઞ અનુરામાણી અને મિરલ નાણાવટીએ વકતવ્‍ય આપેલ. કાર્યકારી કુલપતિ ડો. કમલભાઇ ડોડીયા અને સમગ્ર પ્રકલ્‍પના માર્ગદર્શક શ્રી મેહુલભાઇ રૂપાણી તેમજ સમગ્ર સ્‍ટાફ ઉપસ્‍થિત રહેલ. રજી. ધિરેન પંડયા, શા.વિ. નિયામક દિપક રાવલના હસ્‍તે દિપ પ્રાગ્‍ટય કરવામાં આવેલ હતું.

(4:15 pm IST)