Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

કોર્પોરેશનના રોશની વિભાગમાં વહીવટી ફેરફારોઃ સીટી ઇજનેર બદલાયા

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનના રોશની વિભાગમાં વહીવટી ફેરફારો કરતા મ્યુ. કમિશ્નરઃ ઇજનેર શ્રી ઝાલાને સીટી ઇજનેરનો ચાર્જ સુપ્રત કરાયો.

(4:10 pm IST)