Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

મોચીનગરમાંથી મોહસીન કાનીયા દારૂના ૧૪૪ ચપલા સાથે પકડાયો

રાજકોટ : ગ્રાંધીગ્રામ પોલીસ મથકના અેઅેસઆઇ મેરામભાઇ ડાંગર સહિત પેટ્રોલીંગમાં હતા ત્‍યારે બાતમીના આધારે બજરંગાડી શીતલ પાર્ક રોડ પર મોચીનગર શેરી નં. ૭માં મકાનની ઓરડીમાં દરોડો પાડી રૂ. ૧૪૪ની કિંમતના દારૂના ૧૪૪ ચપલા સાથે મોહસીન ઇસ્‍માઇલભાઇ કાનીયા (ઉ.વ.૩૪) (રહે. બજરંગવાડી શેરી નં. ૧૪) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:14 pm IST)