Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

રૈયાગામમાં જુગાર રમતા ૪ ઝડપાયા

રાજકોટ : યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ બી.બી. ગોયલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી. રબારી, હેડ કોન્સ. હરેશભાઇ પરમાર, રાજેશભાઇ મિયાત્રા, રવિરાજસિંહ તથા મુકેશભાઇ ડાંગર સહિત પટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે રૈગાગામમાંૈ પાણીના સમ્પ પાસે દરોડો પાડી જુગાર રમતા બોદા દેવા ચાવડા (ઉ.વ૩ર)  મોહન ધના મકવાણા (ઉ.વ.૩૬), ભીમા જગમાલ ગઢવી (ઉ.વ.૩૮) અને લાલજી કુકા સાડમીયા (ઉ.વ.પ૦) નેપકડી લઇ રૂ. ૧૦,પપ૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(2:02 pm IST)