Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અશોકભાઇ ડાંગરનાં જન્મદિવસની કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી

રાજકોટઃ આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી અશોકભાઇ. ડાંગર ની જન્મ દિવસકોંગ્રેસ કાર્યાલયે  કેક કાપી ઉજવવામાં આવ્યો આ તકે કોગ્રેસના કાર્યકરો પ્રભાતભાઈડાંગર, પરસોત્ત્।મ સગપરિયા, રવિ ડાંગર, નીલેશ મારુ, ભીખાભાઇ ગજેરા, નારણભાઇ હિરપરા, અનવરભાઈઓડિયા, ગોપાલમોરવાડિયા, સિકંદરભાઈડાકોરા, ધીરુભાઈ સુરેશભાઈ ગેરેયા,વલ્લભભાઈ પરસાણા,સુરજડેર ડાભી,જીજ્ઞેશભાઈજોશી,અને કાર્યકરો અને કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતો.

(4:37 pm IST)