Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

વોર્ડનં.૧૭ આનંદનગરમાં પેવીંગ બ્લોક કામ

રાજકોટઃ વોર્ડ નં.૧૭માં આનંદનગર વિસ્તારમાં પેવિંગ બ્લોકનું કામ આજરોજ શરૂ કરવામાં આવ્યું છે. આ તકે વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર અનિતાબેન ગૌસ્વામી વોર્ડના પ્રભારી જીજ્ઞેશભાઇ જોશી વોર્ડ પ્રમુખ જેન્તીભાઇ નોંધાવદરા મહામંત્રી યોગેશભાઇ ભટ્ટ, જગદીશભાઇ વાઘેલા ભાજપ અગ્રણીઓ જેન્તીભાઇ સરધારા, ગૌતમભાઇ ગૌસ્વામી, રવજીભાઇ મકવાણા, ઇન્દુભા જાડેજા, ચિંતનભાઇ ભાલારા, રમેશભાઇ રામાણી, હિતેન્દ્રભાઇ વડેરા, રંજનબેન ભાલારા, અલ્પેશભાઇ પાંભર, વિપુલભાઇ ગૌસ્વામી, નિલેશ ઠાકર, અભયભાઇ રામપરીયા, રાજુભાઇ નોંધણાવદર, રાજુભાઇ કુંભાણી, ભાવેશભાઇ પઢીયારા, વિનુભાઇ કાછડીયા સહિતના હાજર રહયા હતા.

(4:36 pm IST)