Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

સિનિયર સીટીઝન માટે નખાયેલા બાકડાઓ સામેનો વિરોધ વજૂદ વિનાનો

રાજકોટ : શહેરના વોર્ડ નં. રમાં સિનિયર સીટીઝનોની માંગણીને લઇ કોંગ્રેસના કોર્પોરેટર અતુલભાઇ રાજાણીએ સ્વખર્ચે બેસવાના બાકડાઓ મુકાવ્યા છે. તેની સામે વિરોધ કરવામાં આવતા  આ બાબતને રાજકીય કિન્નાખોરી ગણાવીને અતુલ રાજાણીએ આ વિરોધને વખોડી કાઢયો છે. શ્રી રાજાણીએ એવો પણ આક્ષેપ કર્યો છેકે આ બાકડાઓ કઢાવવાનો પ્રયાસ થઇ રહ્યો છ.ે  તસ્વીરમાં વોર્ડ નં.રમાં મુકાયેલા વિવાદાસ્પદ બાકડાઓ દર્શાય છે.

(4:15 pm IST)