Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

વોર્ડનં.૧૦ માં યુની. રોડ પર શારદાનગરમાં ડામર રી-કાર્પેટ

રાજકોટઃ અહિંના વોર્ડનં.૧૦ માં યુનીર્વસીટી રોડ પર શારદાનગરમાં ડામર રી-કાર્પેટના ખાત મુહુર્ત પ્રસંગે પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, શહેર મહામંત્રી દેવાંગભાઇ માકડ, મેયર બીનાબેન આચાર્ય, ઋષભ રૂપાણી, કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરાણીયા, જ્યોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રભારી માધવભાઇ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પરેશભાઇ તન્ના, પૂર્વ કોપોરેટર પરેશભાઇ હુંબલ, ઉપપ્રમુખ કિશોરભાઇ સોજીત્રા, સંગીતાબેન છાયા, નીતાબેન વધાસીયા, ઉર્વશીબા, અશોકસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, ભાજપના કાર્યકરો હેમંતસિંહ ડોડીયા, મયુરીબેન ભાલારા, ભાવનાબેન સોજીત્રા, પંચાયતનગરના પ્રમુખ આર.કે. માદળીયા,યોગેન્દ્રસિંહ જાડેજા, પરબતસિંહ જાડેજા, અરૂણભાઇ ચોકસી, ઉકાભાઇ પડસુંબીયા, બી.બી. લીંબાસીયા, રમેશભાઇ દેસાઇ, હેમંતભાઇ ભુત, ડી.વાયએસ.પી. વી.એમ.જાડેજા, ભાવનાબેન મહેતા, અલ્કાબેન દેસાઇ, અવનીબેન, રંજનબેન રૈયાણી, દમયંતીબેન પટેલ, તથા વિશાળ સંખ્યામાં લતાવાસીઓ ઉપસ્થિત રહયા હતા. કોપોરેશનના એન્જીનીયરો ગાવીત, સુનીલ ગોહીલ, યુવરાજસિંહ, સહીતના અધિકારીઓ જોડાયા હતા.

(4:15 pm IST)