Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

રસોઈ, તાપણુ અને તડકાના ત્રિવેણી સંગમની જબરી જમાવટ

રાજકોટ : ઉપર આભ અને નીચે ધરતીના સંગાથે આશરો લઈને મહિલા કોલેજ અંડરબ્રીજ પાસે રેલ્વે ટ્રેક નજીક ફુગ્ગા વહેચીને જીવનનિર્વાહ કરી જીવન વ્યતિત કરતા આ પરીવાર માટે તાપણુ અને તડકો આર્શીવાદ સમાન છે. કડકડતી ઠંડીમાં પણ વટભેર જીવતા આ પરીવાર રાત તો ગમે તેમ કરીને પસાર કરે છે પરંતુ સવારનો તડકો કેવો મીઠો લાગે એ તો રાત્રે ઠંડી સહન કરી હોય તે સારતા રસોઈના ભઠ્ઠાને મજા માણવા સાથે ભોજનીયા બનાવવામાં વ્યસ્ત પુત્ર અને બાજુમાં ભઠ્ઠાનો તાપ તથા તડકાની મજા માણતી માતા નજરે પડે છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ કંઈ ઘટે નહિં તે આનુ નામ.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(4:06 pm IST)