Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

રાજકોટની ન્યુ સૂર્યોદય સોસાયટીમાં કાર સળગાવનાર રવિ લાવડીયાને પાસામાં ધકેલતી ભક્તિનગર પોલીસ

 

રાજકોટ :તાજેતરમાં રાજકોટની ન્યુ સૂર્યોદય સોસાયટીમાં કાર સળગાવનાર માથાભારે રવિ રાજુભાઈ લાવડીયા જાતે આહીર (,,21) રહે,ગોકુલ પાર્ક શેરી ,1 કોઠારીયા ચોકડી પાસે )ને  ભક્તિનગર પોલીસે પાસામાં ધકેલ્યો છે રવિ લાવડીયા અગાઉ મારામારીના ગુન્હામાં સંડોવાયેલ હતો અને તાજેતરમાં કોઠારીયા ચોકડી ઉપર આવેલ ન્યુ સૂર્યોદય સોસાયટીમાં મારુતિ અલ્ટો કાર સળગાવાવના ગુન્હામાં પકડાયો હતો

(12:06 am IST)