Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

બ્રહ્મસેનાનું સમર્થન ભાજપને ફળ્‍યુ : રાવલ

રાજકોટ તા. ૯ : વિધાનસભાની ચુંટણીમાં ભાજપના વિજયને વધાવતા બ્રહ્મસેનાના અધ્‍યક્ષ જગદીશભાઇ રાવલે જણાવ્‍યુ છે કે જ્ઞાતિ સમાજ, સમુદાયના જનાદેશની આ સિધ્‍ધી છે. બ્રહ્મસેનાએ કરેલ સમર્થન ભાજપને ફળ્‍યુ છે. આ ઐતિહાસિક વિજય બદલ જનમતદારોનો જગદીશભાઇ રાવલે આભાર વ્‍યકત કર્યો છે.

(4:05 pm IST)