Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

રાજકોટના સસ્પેન્ડેડ પીઆઇ વી,કે,ગઢવી, સહીત સામે ઊંઝાના વેપારીને ઉઠાવી લાવી કરોડોની જમીનનું સાટાખત રદ કરવાના મામલે ગુન્હો દાખલ

-ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઇ ગઢવી, પીએસઆઇ જોગરાણા સામે ગત જાન્યુઆરીમાં ઊંઝાના વેપારીનું અપહરણ કરી સાટાખત રદ કરાવવાના મુદ્દે પ્રઃ નગર પોલીસમાં ગુન્હો નોંધાયો : પોલીસ બેડામાં ખળભળાટ

રાજકોટના સસ્પેન્ડેડ પીઆઇ વી,કે,ગઢવી, સહીત સામે ઊંઝાના વેપારીને ઉઠાવી લાવી કરોડોની જમીનનું સાટાખત રદ કરવાના મામલે ગુન્હો દાખલ  થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે

 આ અંગે મળતી વિગત મુજબ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઇ ગઢવી, પીએસઆઇ જોગરાણા સામે ગત જાન્યુઆરીમાં ઊંઝાના પાટીદાર વેપારીનું અપહરણ કરી રાજકોટ ઉઠાવી લાવીને કરોડોની કિંમતી જમીનનું સાટાખત , દસ્તાવેજી પુરાવા કબ્જે રાખીને ગોંધી રાખીને માર મારવા તેમજ સાટાખત રદ કરાવવાના મુદ્દે પ્રઃ નગર પોલીસમાં ગુન્હો નોંધાયો છે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે 

(11:07 pm IST)