Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

પીજીવીસીએલના બે ચીફ ઇજનેર ગાંધી તથા જાડેજાને રાજકોટમાં સ્‍પે. ચાર્જ સોંપાયો

પીજીવીસીએલ એમ.ડી.શ્રી બરનવાલે ગઇકાલે સ્‍પે. ઓર્ડરમાં ભાવનગર ઝોનલ કચેરીના બે ચીફ ઇજનેર જે. જે. ગાંધી અને શ્રી જાડેજાને રાજકોટમાં વધારાનો ચાર્જ સોંપાયોઃ શ્રી ગાંધીને કોર્પોરેટ ઓફીસમાં ચીફ ઇજનેર (ટેકનીકલ) અને એ. એ. જાડેજાને ચીફ ઇજનેર (મટીરીયલ્‍સ)નો ખાસ હવાલોઃ આચારસંહિતાને કારણે હાલ ચાર્જ સોંપાયોઃ બાદમાં બદલીના નિર્દેશો


 

(10:21 am IST)