Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

શહેર ભાજપ દ્વારા માં ઉમિયા પરિવાર આયોજીત બાઈક રેલીનું સ્વાગત

રાજકોટ : શ્રી પટેલ સેવા સમાજ રાજકોટ આયોજીત શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા ખાતે યોજીત લક્ષચંડી મહાયજ્ઞ અંતર્ગત શહેરની ધર્મપ્રેમી જનતા વધુ ને વધુ જોડાય તે માટે ઉમીયા પરિવાર રાજકોટ દ્વારા વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ ત્યારે આ રેલીનું કાલાવડ રોડ, આત્મીય કોલેજ પાસે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની માં અને ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, ધારાસભ્ય અરવીદ રૈયાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ , જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં શહેર ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. આ તકે અશ્વીન મોલીયા, દલસુખ જાગાણી, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, અનિલભાઈ પારેખ, હરેશ જોષી, નરેેન્દ્રસિંહ ઠાકુર, નિતીન ભુત, માધવ દવે, અશ્વીન પાંભર, બીપીન ભટ્ટી, ભરત સોલંકી, અતુલ પંડિત, હારૂનભાઈ શાહમદાર, મનુભાઈ વઘાશીયા, હસમુખસિહ ગોહિલ, નીલેશ ભટ્ટ, સુરેશ જલાલજી, રસિકભાઈ કાવઠીયા, ગૌતમ ગોસ્વામી, મયંક પાઉ, પ્રદીપ નિર્મળ, પરેશ હુંબલ, સંજય પીપળીયા, વજુભાઈ લુણાસીયા, પાચાભાઈ વજકાણી, યોગેશ ભટ્ટ, સોમાભાઈ ભાલીયા, લલીત વાડોલીયા, પુનીતાબેન પારેખ, કીરણબેન માકડીયા, યાકુબભાઈ પઠાણ, ડી.બી. ખીમસુરીયા, નરેન્દ્રસિહ જાડેજા, હિતશ મારૂ, કાનજીભાઈ ખાણધર, જયરાજસિહ જાડેજા, દશરથભાઈ વાળા, ભાવેશ ટોયટા, સી.ટી. પટેલ, કાનાભાઈ ઉધરેજા , કાથડભાઈ ડાંગર, તેજશ જોષી, હીરેન સાપરીયા, રજની ગોલ, હરેશ કાનાણી, સંજય પીપળીયા, હરસુખભપઈ માકડીયા, દશરથસિહ જાડેજા, વિજય ટોળીયા, ધીરૂભાઈ તળાવીયા, અનીશ જોષી, જેન્તીભાઈ નોંધણવદરા, જગદીશ વાઘેલા, સંજયસિહ રાણા, હીતેશ ઢોલરીયા, રવીભાઈ હમીરપરા, જયસુખ પરમાર, કાનાભાઈ ડંડેયા, જીતુભાઈ સેલારા, કિરીટ ગોહેલ, આશીષ ભટ્ટ, યોગરાજસિહ જાડેજા, અંજનાજેન મોરજરીયા, રાજુભાઈ અઘેરા, રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, પુષ્કર પટેલ, અશ્વીન ભોરણીયા, મુકેશભાઈ મહેતા, કીશન ટીલવા, કુલદીપસિહ જાડેજા, વીનુભાઈ સોરઠીયા, ધમેશ ડોડીયા, કીરણબેન હરસોડા, અશ્વીન જોષી, પુવેશ ભટ, નીલેશ ખુટ, સંજય ચાવડા, નીશ્ચલ જોષી, પ્રીતેશ ભુવા, દીગુભા ચાવડા, હર્ષીદાબા કનોજીયા, સીમાબેન અગ્રવાલ, પાર્થ જાવીયા, એન.જી. પરમાર, ધર્મેશ સોલંકી, કાનજીભાઈ લુણાગરીયા, નયનાબેન ગોહેલ, અરૂણાબેન પરમાર, મેહુલ પટેલ, પ્રતાપભાઈ વોરા, જાગૃતીબેન ભાણવડીયા, રસિકભાઈ મોરધરા, સંદીપ ભાલોડીયા, મનીષ પટેલ, પ્રદીપ ધાંધલ, હીતેન્દ્ર વડેરા, વીમલ ડાંગર, નિતીન રામાણી, પીન્ટુ રાઠોડ, અશોક રામાણી, ચંદુભાઈ જાદવ, ડો. ભરતભાઈ વેકરીયા, કાન્તીભાઈ દેલવાડીયા, યુસુફભાઈ કટાર, કમલ ભટ્ટ, નરેન્દ્ર મકવાણા, દીપાબેન કાચા, દિલસુખ રાઠોડ, પાર્થ કામલીયા, પંકજ જોષી, સંદીપ ગાજીપરા, મયુરીબેન ભાલાળા, ફર્નાન્ડીસ પાડલીયા, ડેનીસભાઈ હદવાણી, શૈલેષ ડાંગર, ચંદુભાઈ ભંડેરી, ગોવીંદભાઈ વીરડીયા, દીનેશ જાવીયા, માધવીબેન ઉપાધ્યાય, નીતીન જરીયા, નીરૂભા વાઘેલા, જગદીશ પટેલ સહીતના સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પરિવારના પી. નલારીયન પંડિતે જહેમત ઉઠાવી હતી.

(4:05 pm IST)