Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

સિવિલ હોસ્પિટલમાં સીઆઇએસએફની ટીમનું સફાઇ અભિયાન

રાજકોટઃ સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત સીઆઇએસએફ દ્વારા અલગ-અલગ સ્થળો પર સફાઇ અભિયાન યોજવામાં આવે છે. ગઇકાલે ભોમેશ્વર મંદિર ખાતે સીઆઇએસએફના અધિકારીઓ અને કર્મચારીઓએ સફાઇ અભિયાન અંતર્ગત સફાઇ કાર્ય કર્યુ હતું. આજે સિવિલ હોસ્પિટલ ખાતે સફાઇ કરવામાં આવી હતી. જેની તસ્વીરો જોઇ શકાય છે

(3:33 pm IST)