Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

જે હડતાલમાં નથી જોડાયા અને હાજરી પુરી છે તેવા તમામને મંડળમાંથી કાઢી મૂકાયા...

૧રમીની રેલીમાં ગાંધીનગરમાં ઉમટી પડવા પ્રમુખની હાકલ

રાજકોટ : જીલ્લા મહેસુલ કર્મચારી મંડળના પ્રમુખ કિરીટસિંહ ઝાલાએ આક્રમક રવૈયા સાથે ધરણા છાવણીમાં જાહેરાત કરી હતી કે જે હડતાલમાં નથી જોડાયા અને હાજરી પુરી છે તેવા જીલ્લાના તમામ તાલુકામાં મહેસુલી કર્મચારીઓને મંડળમાંથી અત્‍યારે જ કાઢી મુકાયા છે. તાલુકા દીઠ સંખ્‍યા આવતી જાય છે. ૧રમીએ ગાંધીનગર ખાતે મહારેલી છે. તેમાં તમામને ઉમટી પડવા પ્રમુખે હાકલ કરી હતી. અને બપોરે ૧ વાગ્‍યે કલેકટરને આવેદન આપેલ.

(3:27 pm IST)