Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

ઘંટેશ્વર પાસે એટેક આવતા સોની પ્રોઢનું મોત

રાજકોટઃ ૮૦ ફૂટ રોડ  પર સત્યમ પાર્કમાં રહેતા નવીનચંદ્રભાઇ છબીલદાસભાઇ પાટડીયા (ઉ.વ.પ૬ ) ગઇકાલે એકટીવાલઇને જતા હતા ત્યારે જામનગર રોડ ઉપર ઘંટેશ્વર પાસે એકટીવા ઉભુ રાખી ઉભા હતા ત્યારે તેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ. આ અંગે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.

(12:59 pm IST)