Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

૧૦૧ વર્ષના વડીલ મનહરલાલ ચૌહાણે રાષ્ટ્રપ્રત્યેની ફરજ અદા કરી

રાજકોટ : ગુજરાત રાજયમાં યોજાયેલ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં આજરોજ ૬૯ રાજકોટ પશ્વિમ વિધાનસભા વિસ્તારમાંથી સિનિયર સીટીઝન વયોવૃધ્ધ ભીલજ્ઞાતિના મનહરલાલ છગનલાલ ચૌહાણે ઉં.વ ૧૦૧ (એકસો એક) લોકશાહી પર્વને ઉત્સાહભેર વધાવી મતદાન કરી તેઓએ પોતાની સ્વૈચ્છિક અને નિષ્ઠાભરી ફરજ રાષ્ટ્રપ્રત્યેની ફરજ અદા કરી હતી. તેઓએ મતદાન કરી બહાર આવ્યા પછીની મતકુટીર પાસેની  યાદગાર તસવીર

(4:40 pm IST)