Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ભાજપ ઉમેદવાર અરવિંદ રૈયાણીએ ખંભે ખેસ નાંખી મતદાન કરતા કલેકટર દ્વારા તપાસના આદેશોઃ ચૂંટણી પંચને રીપોર્ર્ટ

૬૮- રાજકોટના ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણીએ ખંભે ભાજપ -કમળનો ખેસ નાંખી મતદાન કરતા કલેકટરને ફરીયાદઃ કલેકટર દ્વારા R.O. અને ઝોનલ ઓફીસરને તાકિદે તપાસ કરવા આદેશોઃ ચુંટણી પંચને પણ રીપોર્ટ કરાયોઃ સાંજે અહેવાલ..

 

(4:37 pm IST)