Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાની દંપતીએ મતદાન કરી રાષ્ટ્રીય ફરજ બજાવી

રાજકોટઃ વિધાનસભાની ચૂંટણીના આજે પ્રથમ તબક્કાના મતદાન સંદર્ભે જાગૃત મતદારોએ સવારથી જ ભારે મતદાન કરવા માટે કતારો લગાવી હતી. ત્યારે મ્યુનિ.કમિશ્નર શ્રી બંછાનિધિ પાની અને તેમનાં પત્નીએ સજોડે મતદાનના મહાપર્વમાં રાષ્ટ્રીય શાળા પાસે આવેલ શાળા નં.૧૧માં બુથ ખાતે મતદાન કરી રાષ્ટ્રીય ફરજ અદા કરી હતી. તે વખતની તસ્વીર.

 

(4:33 pm IST)