Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

રાજકોટના ૪ ઉમેદવારો પોતે પોતાને મત ન આપી શકયા

દોંગા, ચોવટિયા અને ગોવિંદભાઇએ ૬૯માં અને વશરામ સાગઠિયાએ ૬૮માં મતદાન કર્યુ

રાજકોટ તા. ૯ :.. આજે  શહેરને લાગુ પડતી ૪ બેઠકો પરના ભાજપ-કોંગ્રેસનાં ૪ ઉમેદવારો પોતે જ પોતાને મત આપી શકયા નહોતાં. પોતાનું નામ જે ક્ષેત્રની મતદાર યાદીમાં હોય તેના કરતા અલગ મતક્ષેત્રમાં રહેતા હોવાથી પોતે પોતાનો મત પોતાને આપી શકેલ નહિં.મિતુલ દોંગા, ગોવિંદભાઇ પટેલ અને દિનેશ ચોવટીયાએ ૬૯ વિધાનસભામાં મતદાન કરેલ દોંગા ૬૮ માં તથા ગોવિંદભાઇ અને ચોવટીયા ૭૦ માં લડે છે. ગ્રામ્ય ૭૧ ના ઉમેદવાર વશરામ સાગઠીયાએ ૬૮ માં મતદાન કર્યુ હતું. (પ-

 

(4:25 pm IST)