Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને અંજલીબેન રૂપાણી મતદાન પહેલા મહાદેવના શરણે

ભાજપના ગુજરાતમાં ભવ્ય વિજયઘોષ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરેલા રાજકોટના રહીશ અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને તેમના ધર્મપત્નિ અંજલીબેન રૂપાણી આજે સવારે મતદાન કરવા ગયા એ પહેલા તેમના રહેણાંક વિસ્તાર પ્રકાશ સોસાયટીમાં આવેલા મહાદેવના મંદિરે જઇ શીશ ઝુકાવી ભવ્ય વિજયના આશીર્વાદ મેળવવા સાથે મોદીજીનું ૧૫૦ બેઠક મેળવવાનું સપનુ સાકાર થાય તેવી પણ મનોમન પ્રાર્થના કરી હતી. (ફોટોઃ અશોક બગથરીયા)

(12:47 pm IST)