Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

રાજકોટ જંકશન પ્લોટમાં આવેલ ડાક બંગલાનાં બુથમાંથી પૂર્વ મેયર જનકભાઇ કોટકને બહાર કઢાયા

વિધાનસભા-૬૯ નાં જંકશન પ્લોટ ડાક બંગલા મતદાન મથકમાં પૂર્વ મેયર જનકભાઇ કોટકને બહાર કાઢવામાં આવતાં રકઝકઃ મતદાન કરી લીધા બાદ પૂર્વ મેયર જનકભાઇ બુથનાં પરિસરમાં ઉભા હોઇ મીલ્ટ્રીનાં જવાનોએ તેઓનો હાથ પકડી બહાર લઇ ગયા હતાં.

(12:00 pm IST)