Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ તેના પિતા અરવિંદ પૂજારા સાથે મતદાન કર્યુ

સ્ટેટ આઇકોન ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડેર તથા ભારતના ધરખમ બેટસમેન ચેતેશ્વર પુજારાએ આજે પોતાના મતક્ષેત્રમાં મતદાન કર્યા બાદ કલેકટર સાથે યુવાનો અને લોકોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. ચેતેશ્વર પુજારા-કલેકટર ડો. વિક્રાંત પાડે તથા ચેતેશ્વરના પિતા ભુતપૂર્વ રણજીત ખેલાડી બીપીનભાઇ પુજારા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (પ-

 

(4:40 pm IST)