Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

રાજકોટની શાળા નં.૧૫માં સ્ટાફ દ્વારા પોતાના મોબાઈલમાં ભાજપના ડિસ્પ્લે રાખતા ''આપ''ના ઉમેદવાર અજીત લોખીલનો વિરોધ

રાજકોટ : રાજકોટ-૬૮ બેઠકના ''આપ''ના ઉમેદવાર અજીત લોખીલે કહ્યું કે શાળા નં. ૧૫માં ઈલેકશન કમિશનના સ્ટાફ પોતાના મોબાઈલમાં ભાજપનો ડિસ્પ્લે રાખતા વિરોધ કર્યો : અજીત લોખીલે માથાકૂટ કરતા માફામાફી થયાની ચર્ચા : તેઓએ ૫ થી ૧૦ હજારની લીડથી જીતની આશા વ્યકત કરી હતી, મારી પ્રચાર પ્રસારની કામગીરીને લોકો નિહાળશે

 

(11:55 am IST)