Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

રાજકોટ : વિધાન સભા-૬૮ના નવા થોરાળા સહીતના મતદાન મથકોમાં અંધારૂ હોઇ કોંગી ઉમેદવારે EVM ના સ્થળ ફેરવડાવ્યા

રાજકોટ : આજે સવારે ૮ વાગ્યાથી મતદાન શરૂ થયા બાદ વિધાનસભા-૭૧ (ગ્રામ્ય)ના કોંગી ઉમેદવાર અને વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ વિધાનસભા-૬૮ ના નવા થોરાળા સહીતના મતદાન મથકોમાં અંધારામાં ઇ.વી.એમ. રખાયા હોવાની ફરીયાદ કરી અને ૩ થી૪ મતદાન મથકોમાં ઇ.વી.એમ.ના સ્થળો ફેરવડાવ્યા હતા આ દરમિયાન થોડીવાર માટે ચુંટણી સ્ટાફ અને વશરામભાઇ સાગઠીયા વચ્ચે રકઝકના કૃત્યો સર્જાય હતા.

 

(11:53 am IST)