Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

રાજકોટનાં મેયર ડો.જૈમનભાઇએ પરિવારના સભ્યો સાથે મતદાન કર્યુ

રાજકોટઃ ગુજરાત વિધાનસભા ચુંટણીનું આજે પહેલા તબક્કાનું મતદાન શરૂ થય ગયુ છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠક માટે મતદાન સવારે ૮ વાગ્યાથી શરૂ થઇ ગયુ છે. ત્યારે રાજકોટનાં મેયર ડો.જૈમન ઉપાધ્યાયએ પરિવાર સાથે યુનીર્વસીટી રોડ, પરિવર્તન સ્કુલમાં સવારે ૮ વાગ્યે મતદાન કર્યુ હતુ તે પ્રસંગની તસ્વીરનજરે પડે છે.

 

(11:52 am IST)