Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

રાજકોટના નાયબ ચૂંટણી અધિકારી એન,આર, ધાધલ અને કુતિયાણાના એ,જે,અસારી સહિતના 63 જેટલા જીએએસ કેડરના અધિકારીઓની ,મૂળ જગ્યાએ જ યથાવત રાખી સિનિયર સ્કેલમાં બઢતી

રાજકોટ : જીએએસની કેડરના જુનિયર સ્કેલમાં ફરજ બજાવતા રાજકોટના નાયબ ચૂંટણી અધિકારી એન,આર, ધાધલ , કુતિયાણામાં એ,જે, અસારી,બી,કે, જોશી,સહિતના 63 જેટલા અધિકારીઓની સિનિયર સ્કેલમાં મુકતો હુકમ રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે,મૂળ જગ્યાએ જ યથાવત રાખીને સિનિયર સ્કેલનો લાભ અપાયો છે અન્ય નામોની વિગત આ મુજબ છે

(9:37 pm IST)