Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

વોર્ડ નં.૬,૭, ૧૦ માં સેવાસેતુ યોજાયોઃ ૨૪૦૦ અરજીનો નિકાલ

રાજકોટઃ વોર્ડ નં. ૬,૭ અને ૧૦ પાંચમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ ૨૪૦૦ અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.  વોર્ડ નં-૧૦: આ પ્રસંગે મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ.ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, શહેર મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જયોત્સનાબેન ટીલાળા, અશ્વિનભાઈ ભોરણીયા, મધુભાઈ પાટોડિયા, જયંતભાઈ પંડયા, કાશ્મીરાબેન નથવાણી, પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, વોર્ડ પ્રભારી માધવભાઈ દવે, મહામંત્રી હરેશભાઈ કાનાણી, પરેશભાઈ તન્ના વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.  વોર્ડ નં.૦૬માં: આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અરવીંદભાઈ રૈયાણી, કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, કોર્પોરેટર મુકેશભાઈ રાદડિયા, દેવુબેન જાદવ, સજુબેન કાળોતરા, મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, કિશોરભાઈ રાઠોડ, અગ્રણીશ્રી રતનશીભાઈ માલી, વનરાજભાઈ ગરૈયા, કરશનભાઈ ગઢીયા, પ્રમુખ ધનશ્યામભાઈ કુંગસીયા, મહામંત્રી જગાભાઈ રબારી, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નં.૦૭માં: આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સ્ટે.કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, દંડક અજયભાઈ પરમાર, મીનાબેન પારેખ, અગ્રણીશ્રી ચમનભાઈ લોઢીયા, અરૂણભાઈ સોલંકી, વિનુભાઈ જીવરાજાની, ડો.ભીંડી, વોર્ડ પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, પ્રમુખ જીતુભાઈ સેલારા, મહામંત્રી રમેશભાઈ પંડ્યા, કિરીટભાઈ ગોહેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:44 pm IST)
  • મનીષા ગોસ્વામીને બાર દિવસની રિમાન્ડ પર સોંપવા કોર્ટનો હુકમ : કચ્છને હચમચાવનાર જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીતભાઈને ભચાઉ અદાલતે બાર દિવસના રિમાન્ડ ઉપર પોલીસને સોંપેલ છે. સરકાર પક્ષે ખાસ સરકારી ધારાશાસ્ત્રી તરીકે શ્રી અભયભાઈ ભારદ્વાજ અને શ્રી તુષાર ગોકાણીએ ધારદાર દલીલો કરી હતી. access_time 6:07 pm IST

  • ૨૦૨૩માં મેન્સ હોકી વર્લ્ડકપ ભારતમાં રમાશે : ૨૦૨૩ માં પુરૂષોની હોકી વર્લ્ડ કપ માટે ભારતની પસંદગી થઈ છે. host country તરીકે મેન્સ હોકી વર્લ્ડકપ માટે ભારતનું નામ જાહેર થયું છે access_time 6:09 pm IST

  • વર્લ્ડ ટી-૨૦માં પોતાનો રોલ સમજીને તેણે વધુ ધ્યાન આપવુ જોઈએ : રિષભ પંતને સલાહ આપતા કુમાર સંગકારાએ કહ્યુ... access_time 1:06 pm IST