Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

રાજકોટમાં હિન્દુ- મુસ્લિમ સમાજ દ્વારા એકતાના દર્શનઃ ત્રિશુલ ચોકમાં પ્રાર્થના

રાજકોટઃ અયોધ્યા રામ મંદિરના ચુકાદા સંદર્ભે રાજકોટ શહેરમાં ત્રિશુલ ચોક ખાતે હિન્દુ- મુસ્લિમ સમાજ દ્વારા શાંતિ માટે પ્રાર્થના કરી એકતાના દર્શન કરાવ્યા હતા.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:37 pm IST)