Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાના કાર્યો

રાજકોટઃ જીવદયા ગ્રુપ દવારા   જાગનાથ પ્લોટ જૈન સંદ્યમાં   યશોવિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં તથા ગૌસેવા આયોગનાં ચેરમેન  ડો. વલ્લભભાઈ કથીરીમાં ઉપસ્થિતિમાં રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, રાધેશ્યામ ગૌશાળા, કોઠારીયા લાપાસરી ખોડીયાર ગૌશાળા, વિજય હનુમાન ગવરીદડ ગૌશાળા, કરૂજ્ઞા સત્યમ ગૌશાળા, મોટા વડાળા ગૌશાળા, લાલપરી ધારેશ્વર ગૌશાળા, ગુરૂ દતાત્રેય ગૌશાળામાં ૧૩૦૦ મણ જેટલી લીલી જાર અર્પણ કરવામાં આવી તેમજ શ્રી જનસેવા ટ્રસ્ટ કે જે તે નાતજાતનાં ભેદભાવ વગર મેફડીકલને લગતી સહાય કરૈ છે આ સેવાકીય સંસ્થાને પણ અંદાજે ૧૪૧૦૦૦  જેટું અનુદાન અર્પણ કરવામાં આવ્યુ આ સાથોસાથ રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં દાતાઓનાં સહકારથી પ૭ મરધાનાં જીવોને નિભાવ ખર્ચ સાથે મૂકવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂજય યશોવિજય મહારાજ સાહેબે સર્વેને જીવદયા ગ્રુપ તથા જીવદયા નું સર્વેને મહત્વ સમજાવ્યું. ડો, વલ્લભાઈ કથીરીયા દવારા ગૌમાતાઓ તથા ગૌધન વિશે માહિતગાર કરવામાં આવેલ, આ પ્રસંગે જૈન અગ્રણી ઉપેનભાઈ મોદી દવારા જીવદયા ગ્રુપથી   માહીતગાર કર્યા. શ્રી જનસેવા ટ્રસ્ટનો ફાળો એકઠો કરવા માટે જેમણે દીવસ રાત એક કરી મહેનત કરી એવા સોનુભાઈ આદતાણીનું સન્માન સાલ ઓઢાફી ને કરવામાં આવ્યું હતું. પૂજય યશોવિજયજી મહારાજ સાહેબે સર્વે દાતાઓને બુક આપી તેમનાં ઉત્સાહમાં વધારો કરૈલ હતો. ૪ ધેંટા બકરાનાં જીવોને કામીનીબેન પરીમલભાઈ કામદાર ના સહયોગથી હર્ષદભાઈ મહેતા (જે.એસ જી. મેમ્બર્સ) દવારા મૂકવામાં આવ્યા હતા. આ સેવાકીય કાર્યક્રમમાં અગ્રણીઓ સ્વામી વિવેકાનંદ યુથ કલબનાં  અનુપમભાઈ દોશી,  દીનેશભાઈ પારેખ, જીતુભાઈ વસા, હરેશભાઈ શાહ, અતુલભાઈ શેઠ, એનીમલ હેલ્પલાઈનનાં મીતલભાઈ ખેતાજી તથા પ્રતિકભાઈ સંધાજની , અરૂજનભાઈ દોશી, યોગેશભાઈ શાહ, દીનેશભાઈ વોરા, હરેશભાઈ વીંછી, રજનીભાઈ જસાણી, ડીશોરભાઈ પારેખ, વિક્રમભાઈ જસાણી, ભરતભાઈ રાબ્રપરા, અજયભાઈ પટેલ , હરેનભાઈ મહેતા, બાપા સીતારામ ગૌ સેવા મંડળનાં સમીર કામદાર, જયશ્રીબેન હરેશભાઈ વોરા, દિનેશભાઈ મોદી, અતુલભાઈ સંદ્યવી, તારાબેન માર્કડરાય ત્રિવેદી, કમલેશભાઈ શાહ, અજયભાઈ વખારીયા, મુન્નીબેન નુરાણી, શ્રી રમેશભાઈ પટેલ, મેહુલભાઈ આશરા, લીનીટ એકસ્પોર્ટ પ્રા. લી., ચેતનભાઈ દેસાઈ, વિજયભાઈ દોશી, અરૂણભાઈ નિર્મળ, નેગીભાઈ ધોળીયા, શ્રી અતુલભાઈ કોઠારી, હેતલબેન મહેતા તથા દરેક ગોશાળાઓનાં પ્રતિનિધિઓ હાજર રહયા હતા. હેપી મેરજ કયુરોનાં શ્રી હીમાશુંભાઈ ચીનોય દવારા સર્વે કાર્યકર્તાઓને નવકારશી કરાવવામાં આવેલ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જીવદયા ગ્રૃુપનાં સર્વે સભ્યો ઉપેનભાઈ મોદી, પ્રકાશ મોદી, નિરવ સંદ્યવી, હર્ષદ મહેતા, હીરેન કામદાર, સમીર કામદાર, હિતેશ દોશી, ભરત બોરકીયા, અમીત દેસાઈ, નીખીલ શાહ, અરૂણ નિર્મળ, વિરેન્દ સંદ્યવી, પારસ મોદી, વીજય દોશી, નીલેશ દોશી, સુનીલ દામાણી, ધવલભાઈ દોશી, હીમાશુ ચીનોય, દીવ્ધેશ કામદાર, મનોજ પારેખ, નીરવ પારેખ, રક્ષીત શાહ, પારસ શાહ, દર્શન શાહ, આશીષ પંડયા, સોનુભાઈ આદતાણી, રાજુ મોદી, ભીખુભાઈ ભરવાડા, સંજય કામદાર, શ્રષભ વખારીયા, જયદીપ ભરવાફા, દીપેન મહેતા, ધવલ પુજારા, રમેશભાઈ ભટ, હેમા મોદી, જીશ્ના મોદી, અલ્કા બોરહીયા, આરતી દોશી, પરીલા દેસાઈ, હીનાબેન સંદ્યવી, દક્ષાબેન મહેતા તથા લાહવા સુપનાં પ્રફુલભાઈ જોગીયા સુપ વગેરે જહેમત ઉઠાવેલ હતી.

(3:32 pm IST)
  • મહા ભયંકર રૂપ ધારણ કરેલ બુલબુલ વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને સમુદ્ર કાંઠે થી આજે રાત્રે પસાર થશે. :કાંઠાના વિસ્તાર માંથી સવા લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાંઆવ્યા નું મુખ્યમંત્રી મમતા બેનર્જી એ જણાવ્યું છે. પશ્ચિમ બંગાળના દીઘાથી ૯૦ કિલોમીટર અને ઓડિશાના પારાદીપ થી 140 કિલોમીટર દૂર બંગાળના અખાતમાં વાવાઝોડું ધસમસતુ આવી રહ્યું છે આજે સાંજે છ વાગ્યાથી કલકત્તા એરપોર્ટ પર તમામ કાર્યવાહીઓ થંભાવી દેવામાં આવી છે access_time 6:19 pm IST

  • એક શબ્દની જરૂર નથી,માત્ર આ તસ્વીર જ બધું કહી દે છે : ઇન્ડિયા ટીવીના સિનિયર એડિટર શ્રી રાજીવ ચોપરાએ કરેલ લાજવાબ ટ્વીટ access_time 7:21 pm IST

  • દાવો રદ થવાનો કોઇ અફસોસ નથીઃ નિર્મોહી અખાડા :આજે સુપ્રિમ કોર્ટે અયોધ્યા મામલે ચુકાદા દરમિયાન નિર્મોહી અખાડાનો વિવાદીત જગ્યા અંગેનો માલીકી હકક અંગેનો દાવો રદ કર્યો હતો. નિર્મોહી અખાડાના વરિષ્ઠ સંત મહંત ધર્મદાસજીએ જણાવેલ કે વિવાદીત સ્થળનો અમારો દાવો રદ થતા કોઇ અફસોસ નથી, કેમ કે તે પણ રામલલાનો પક્ષ લઇ રહયો હતો. સુપ્રિમકોર્ટે રામલલાના પક્ષને મજબુત માન્યો છે જેથી નિર્મોહી અખાડાનો હેતુ પુર્ણ થયો છે. access_time 3:25 pm IST