Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મોડી સાંજે રાજકોટના વાતાવરણમાં પલટો : આકાશમાં ઘટાટોપ વાદળાઓ અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો : રસ્તાઓમાં પાણી વહ્યા : ગરબી સંચાલકો ચિંતામાં મુકાયા

રાજકોટ :  સાંજે રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો છે, આકાશમાં ઘટાટોપ વાદળાઓ વચ્ચે વીજળીના ચમકારા શરૂ થયા છે વાતાવરણ ગોરંભાયું છે મેઘરાજા મંડાયા છે વરસાદ વરસતા રસ્તાઓમાં પાણી વહ્યા છે ગરબી સંચાલકો ચિંતામાં મુકાયા છે 

(7:34 pm IST)