Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

રાજકોટમાં તા.11અને 12 એમ 2 દિવસ સુધી કુલ 4 વોર્ડમાં પાણી કાપ રહેશે : ટાકાની સફાઈ માટે વિતરણ બંધ રખાશે

રાજકોટ :  ન્યારા ઓફ ટેક પરના સમ્પ સાફ કરવાનો હોવાથી, રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટઝોન (રૈયાધાર) આધારીત નીચે મુજબના હેડ વર્કસ/વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે, જેની જાહેર જનતાએ નોંધ લેવા મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે
ક્રમ
તારીખ
હેડવર્કસ/ઝોનનુંનામ
વોર્ડનં.

તા. ૧૧-૧૦-૨૧ (સોમવાર)
ચંદ્રેશનગર હેડવર્કસ
વોર્ડ નં.૧૧ (પાર્ટ), ૧૩ (પાર્ટ).

તા.૧૨-૧૦- ૨૧ (મંગળવાર)
રેલનગર અને બજરંગવાડી હેડવર્કસ
વોર્ડ નં. ૨ (પાર્ટ),૩ (પાર્ટ).
એ મુજબ પાણી કાપ રહેશે

(9:19 pm IST)