Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

નવરાત્રીમા ખેલૈયાઓમાં સેવ લાયન, બુલેટ ટ્રેન સહિતના ટેટુનો વધતો ક્રેઝ

 

    ફોટો tetu

રાજકોટ :માં આદ્યશક્તિના ઉત્સવ એટલે કે નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે નવરાત્રીના નવ દિવસ દરમિયાન ખેલૈયા લોકોમાં અનોખુ આકર્ષણ ઉભુ કરવા માટે અવનવા પ્રયોગો કરતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રીમાં ટેટૂનો ક્રેજ વધી રહ્યો છે. ત્યારે આ વર્ષે પણ યુવાઓના હાથ અને પીઠ પર સેવ લાયન, બુલેટ ટ્રેન, ઘોઘા રોરો ફેરી સર્વિસ જેવા વિષયો પર ટેટૂ દોરાવી રહ્યા છે.

(8:56 pm IST)