Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

વાવડી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કાદવ કીચડનું સામ્રાજય

રાજકોટ : શહેરના મવડી બાયપાસ પાસે આવેલ વાવડી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાય ગયા છે. અહી કાદવ કીચડના કારણે રાહદારીઓમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યા તાત્કાલીક ઉકેલવા રાજેશભાઇ તથા નિલેશભાઇ વિરડીયા સહિતના લતાવાસીઓ દ્વારા માંગ ઉઠી છે (તસ્વીર અશોક બગથરીયા)

(4:12 pm IST)