Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

રૂરલ આઇટી કવીઝ સંપન્ન

 પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગુજકોસ્ટ પ્રેરિત નેશનલ રૂરલ આઇ.ટી.કવીઝનું આયોજન કરવામાં આવેલ છે. ૧૦ ટીમની રાજય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થયેલ જેમાં મોદી સ્કૂલ ઇશ્વરિયાની ૭ ટીમ, એમ.બી.અજમેરા સ્કૂલ વિંછીયાની ર ટીમ અને એકેડેમિકસ હાઇટ્સની ૧ ટીમ વિજેતા થયેલ. વિજેતા થયેલ ૧૦ ટીમ તા. ૧૭ના ગાંધીનગર ખાતે રાજય કક્ષાની હરિફાઇમાં ભાગ લેશે.

(4:10 pm IST)