Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

હરધ્રોળજી પરિવાર દ્વારા વૃક્ષારોપણ

 મુંગાવાવડી ખાતે શ્રી હરધ્રોળજી દાદાની ડેરીએ હરધ્રોળજી પરિવાર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરાયો હતો. આસપાસના નવ ગામના લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા.

(4:01 pm IST)