Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

વિપક્ષી નેતાની પસંદગી પાછી ઠેલાઈઃ નિરીક્ષકો આજે આવ્યા જ નહિં

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનના વિપક્ષી નેતાની પસંદગી માટે આજે પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો રાજકોટ આવનાર હતા પરંતુ ગમે તે કારણોસર નિરીક્ષકો આજે નહી આવતા હવે આવતીકાલે નવા વિપક્ષી નેતાની પસંદગી માટે નિરીક્ષકો આવે તેવી સંભાવના છેઃ નોંધનીય છે કે હાલમાં વિપક્ષી નેતા પદે મનસુખભાઈ કાલરિયા અને જાગૃતિબેન ડાંગરના નામો ચર્ચામા છે

(3:29 pm IST)