Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

જાણીતા બિલ્ડર ગોરધનભાઈ ધામેચાના પૌત્રને ડેન્ગ્યુ : અતિ ગંભીર

રાજકોટ : સૌરાષ્ટ્રના મોટા ગજાના બિલ્ડર તથા રાજકોટ લોહાણા મહાજન ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ ધામેચાના મોટાભાઈ શ્રી ગોરધનભાઈ ધામેચાના ૩ વર્ષના પુત્ર ચિ. માયનને ડેન્ગ્યુ લાગુ પડતા તેની અત્યંત ગંભીર સ્થિતિ હોવાનું જાણવા મળે છે. સ્ટર્લીંગ હોસ્પિટલના આઈસીયુમાં તેને ખસેડેલ છે.(૩૭.૧૪)

(3:29 pm IST)