Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ભાજપ દ્વારા વોર્ડ નં. ૧૦ થી ૧૮ માં કારોબારી બેઠક

ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા મુજબ રાષ્ટ્રીય કક્ષાએ અને પ્રદેશ કક્ષાએ અને મહાનગર કક્ષાએ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યા બાદ હવે વોર્ડ કક્ષાએ બુથ સુધીનાં કાર્યકર્તાઓનો સમાવેશ કરી કારોબારી બેઠકો યોજવામાં આવી રહી છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીનાં માર્ગદર્શન હેઠળ વોર્ડ નં ૧ થી ૯ ની કારોબારી સંપન્ન થયા બાદ વોર્ડ નં.૧૦ થી ૧૮ માં કારોબારી યોજવામાં આવેલ હતી. આ તકે વિવિધ વોર્ડમાં  ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, અરવીંદભાઈ  રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મેયર ડો. પ્રદીપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોર રાઠોડ, રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી રક્ષાબેન બોળીયા, કાશ્મીરાબેન નથવાણી સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. આ તકે આગેવાનોએ પ્રાસંગીક પ્રવચનમાં વિકાસની આગેકૂચમાં રાજયના છેવાડાના નાગરિકો સુધી  કેન્દ્ર સરકાર અને રાજય સરકારની િંવવિધ યોજનાઓની માહિતી પહોચે અને છેવાડાનો માનવી આ યોજનાનો લાભ મેળવે, તેમની સુગ–સગવડનુ સ્તર ઉંચુ આવેએ  માટે કટીબઘ્ધ રહેવા અનુરોધ કર્યો હતો. આ તકે વોર્ડ નં.૧૦ માં પરેશ હુંબલ, પ્રવીણભાઈ મારૂ, રજની ગોલ, હરેશ કાનાણી, પરેશ તન્ના, સંગીતાબેન છાયા, ચેતન સુરેજા, નીરૂભા વાઘેલા, રાજેશ્રીબેન ડોડીયા, જયોત્સનાબેન ટીલાળા, અશ્વીન ભોરણીયા, વિજય ભટાસણા, બળવંતસિંહ રાઠોડ, રત્નદીપસિંહ જાડેજા, નીરજ પટેલ, કીશોરભાઈ સોજીત્રા, જયસુખ બારોટ, મયુરીબેન ભાલાળા, હેમાંગ માંકડીયા, બલરાજ રાણા, પ્રફુલાબેન મહેતા,   વોર્ડ નં.૧૧ માં રાજુભાઈ માલધારી, સંજય પીપળીયા, સંજય બોરીચા, હરસુખભાઈ માકડીયા, વૈભવ બોરીચા, લીલુબેન જાદવ, વીનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, ભારતીબેન પાડલીયા, ભરતભાઈ શીંગાળા, મુકેશ પંડીત, પ્રીતેશ ભુવા, રાજેશભાઈ રાઠોડ, પલ્લવીબેન પોપટ, ફર્નાન્ડીઝ પાડલીયા, નીર્મળાબેન પીપળીયા, વોર્ડ નં.૧ર માં પ્રવીણભાઈ ઠંુમર, રસીકભાઈ કાવઠીયા, દશરથસિંહ જાડેજા, મનસુખભાઈ વેકરીયા, મગનભાઈ સોરઠીયા, અસ્મીતાબેન દેલવાડીયા, મીતલબેન લાઠીયા,  કીરણબેન હરસોડા, કીશન ટીલવા, ધર્મેશ ડોડીયા, નરશીભાઈ કાકડીયા, યોગરાજસિહ જાડેજા, વોર્ડ નં.૧૩ માં પ્રફુલભાઈ કાથરોટીયા, દીવ્યરાજસિંહ ગોહીલ, કેતન વાછાણી, ભરત સવસેટા, સુરેન્દ્રસિંહ વાળા, નિતીન રામાણી, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, દીનેશભાઈ ટોળીયા, હસુભાઈ ચોવટીયા, વીજય ટોળીયા, યોગેશ ભુવા, વજુભાઈ લુણસીયા, નારણભાઈ બોળીયા,   વોર્ડ નં.૧૪ માં વીરેન્દ્રસિંહ ઝાલા, જયોત્સનાબેન હળવદીયા, હસુભાઈ ચોવટીયા, હરીભાઈ રાતડીયા, નરેન્દ્ર કુબાવત, વીપુલ માખેલા, કેતન પટેલ, નીલેશ જલુ, વર્ષાબેન રાણપરા, ભારતીબેન મકવાણા, નીલમબેન ભટૃ, કિશોરભાઈ પરમાર, શૈલેષ હાપલીયા, અમીત બાવળેચા, કીશન સોલંકી, વોર્ડ નં.૧પ માં જીણાભાઈ ચાવડા, સોમભાઈ ભાલીયા, મહેશ બથવાર, નાનજીભાઈ પારઘી, શરદભાઈ તલસાણીયા, શામજીભાઈ ચાવડા, વીનોદ કુમારખાણીયા,  દેવજીભાઈ ખીમસુરીયા, પાંચાભાઈ વજકાણી, ધીરૂભાઈ વજકાણી, સંજય વજકાણી, વીજય પરમાર, વોર્ડ નં.૧૬માં અશ્વીન મોલીયા, ભાર્ગવ મીયાત્રા, જીતુભાઈ સીસોદીયા, જતીન પટેલ, નરેન્દ્ર ડવ, સુરેશ વસોયા, કંચનબેન સિઘ્ધપુરા, રૂચીતાબેન જોષી, લીનાબેન રાવલ, પ્રવીણ કિયાડા, ભરત કુબાવત, જયેશ દવે, ચાંદનીબેન ગોંડલીયા, ચંપાબેન બાલાસરા, ભાવનાબેન કાચા, વોર્ડ નં.૧૭માં વીનુભાઈ ઘવા, જેન્તીભાઈ નોંધણવદરા, યોગેશ ભટૃ, જગદીશભાઈ વાઘેલા,  રવજીભાઈ મકવાણા, કીર્તીબા રાણા, અનીતાબેન ગોસ્વામી, જયંતીભાઈ સરધારા, વોર્ડ નં.૧૮માં જીજ્ઞેશ જોષી, શૈલેષ બુસા, હીતેશ ઢોલરીયા, સંજયસિંહ રાણા, સંદીપ ગાજીપરા, ભારતીબેન પરસાણા, શૈલેષ પરસાણા, દક્ષાબેન વાઘેલા, નીલેશ મુંગરા, પ્રકાશબા ગોહીલ, જયેશ લાઠીયા, રાકેશ રાદડીયા,સુરેશ બોઘાણી,  મનોજ પાલીયા, છાયાબેન કવૈયા, આશાબેન ગોહેલ સહીતના ઉપસ્થિત રહયા હતા.

(3:52 pm IST)