Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

એરપોર્ટ ફાટક વિસ્‍તારનાં વોકળા કાંઠે બગીચામાં ગાંજો વેચાતો હોવાની ફરીયાદઃ ચેકીંગ

રાજકોટઃ એરપોર્ટ રોડ ફાટક પાસેનાં વિસ્‍તારમાં વોકળા કાંઠાના નાના-બગીચામાં ગાંજો વેચાતો હોવાની ફરીયાદ મળતાં કોર્પોરેશનની વિજીલન્‍સ પોલીસ દ્વારા બગીચાઓમાં ઘનીષ્‍ઠ ચેકીંગઃ જયુબેલી-રેસકોર્ષ-શેઠ હાઇસ્‍કુલ સામે સહીતનાં બગીચાઓમાં ચેકીંગ

(3:33 pm IST)