Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

રાજકોટ ઇન્ટરનેશનલ સ્કુલ/છાત્રો ગાંધી મ્યુઝીયમની મુલાકાતે

રાજકોટ  : રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રી-સ્કુલથી ધોરણ ૯ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે સંસ્થા દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન પ્રસંગોને આવરી, રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલ ખાતે તૈયાર કરાયેલા '' મહાત્મા ગાંધી મ્યુઝિયમ'' ની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. ં નાવિન્યસભર મ્યુઝિયમમાં ૪૦ જેટલા રૂમમાં ગાંધીજીના જન્મ, અભ્યાસકાળ, સ્વતંત્રતાની ચળવળ, દાંડી કુચ, સત્યાગ્રહ, જેલ યાત્રા, વિશ્વયુધ્ધ અને સ્વતંત્રતા  મેળવ્યા સુધીનો સમગ્ર ઘટનાક્રમ વિદ્યાર્થીઓએ નિહાળ્યો હતો તે સમયની તસ્વીર

(3:22 pm IST)