Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

રાજકોટ મનપાનું ચેકીંગ :15 કિલો પલાસ્ટીકનો જથ્થો જપ્ત

કુવાડવા રોડ, સંત કબીર રોડ અને કોઠારીયા રોડ પર આવેલા પાનના ગલ્લા પર દરોડા

રાજકોટમાં મહાનગરપાલિકાએ ફરીવાર દરોડાનો ધમધમાટ શરૂ થયો છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ શહેરના કુવાડવા રોડ, સંત કબીર રોડ અને કોઠારીયા રોડ પર આવેલા પાનના ગલ્લા પર દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમ્યાન 15 કિલો પ્લાસ્ટીકન જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો

(7:09 pm IST)