Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

રાજકોટ મશીન ટુલ્સ એસો,નો મોટો નિર્ણંય શનિ-રવિવારે સ્વૈચ્છીક ઉદ્યોગો બંધ રખાશે

મુખ્યમંત્રીની સ્વંયભુ વેપાર ઉદ્યોગ બંધ રાખવાની અપીલને એસો,એ આપ્યો પ્રતિસાદ

રાજકોટ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આ કોરોનાના કહેરમાં સ્વંયભૂ વેપાર ઉદ્યોગ બંધ રાખવાની અપીલને માન આપીને રાજકોટ મશીન ટુલ્સ એસો,એ પણ શનિવાર અને રવિવારે સ્વૈચ્છીક બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમ મશીન ટુલ્સ મેન્યુફેક્ચરર્સ એસો,ના  પ્રમુખ યોગીનભાઈ છનિયારા અને મંત્રી તેજસભાઈ દુદકીયા જણાવે છે

(11:26 pm IST)
  • નક્સલીઓ સાથે ભયંકર અથડામણ દરમિયાન નક્સલીઓ એક જવાનને બાન પકડીને લઈ ગયા હતા. તેની લોકો સમક્ષ જે બેઇજ્જતી કરવામાં આવી, તે વિડિઓ કલીપ એબીપી ન્યુઝના એડિટર પંકજ ઝાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર શેર કરી છે. આવા નકસળીઓ માટે કોઈ શબ્દો વાપરવા એ પણ ઉચિત નથી લાગતું access_time 11:46 pm IST

  • જાણીતા રમતવીર શ્રેયસ અય્યરની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી : તેમને તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેના વન-ડે મેચ દરમિયાન હાથ ઉપર ગંભીર ઈજાઓ થઈ હતી access_time 3:54 pm IST

  • સુરતમાં બેકાબુ કોરોનાને કાબુમાં લેવા ભરચક્ક પ્રયાસો : આજથી ૭ દિવસ લારી-ગલ્લા બંધ રાખવા તંત્રનો મૌખિક આદેશ : સુરત મનપાની ટીમોએ દ્વારા તમામ ઝોનમાં ખાણી-પીણીની લારીઓ તેમજ પાનના ગલ્લાઓ બંધ કરાવવાની કામગીરી શરૃ કરી દીધી : વ્યસનીઓ દોડતા થયા.. access_time 6:24 pm IST