Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોરોનાં સંક્રમણ છે ત્યારે વિજચોરીનું ચેકીંગ બંધ કરાવોઃ વિજ કર્મચારીઓની માંગ

રાજકોટ : હાલમાં કોરોનાનું સંક્રમણ અતિ ઝડપથી થઇ રહ્યુ છે ત્યારે વિજ ચોરીનું ચેકીંગ બંધ કરાવવા અ.ભા.વિ. કામદાર સંઘની રજૂઆતઃ કર્મચારીઓ પ૦ થી ૧૦૦ ની સંખ્યામાં વિજ ચોરીનાં ચેકીંગ માટે જાય છે તે જોખમી છેઃ ચેકીંગની કામગીરી બંધ નહી થાય તો આંદોલન કરવાની ચિમકી

(4:09 pm IST)