Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ગોપાલ નમકીન અને સિધ્ધિ બિલ્ડર્સ ગ્રુપ દ્વારા ફૂડપેકેટ વિતરણ

રાજકોટઃ શ્રી ગોપાલ નમકીનના મનસુખભાઈ વડાલીયા તથા સિદ્ધિ બિલ્ડર્સ ગ્રુપના પપ્પુભાઈ મહેતા તથા સાથી મિત્રો હર્ષ મહેતા, જીતુભાઈ શેખલીયા, નિલેશભાઈ ગોરેચા, ભાવેશભાઈ કાલરીયા, નીરજભાઈ મહેતા, નિખિલ ગાંધી, મીતુલભાઈ કાલરીયા, જયેશભાઈ વિરડીયા, જેનીશભાઈ વાછાણી, પ્રશાંતભાઈ વડાલીયા, અલ્પેશભાઈ વાછાણી વગેરે દ્વારા જરૂરીયાતમંદોને ગાંઠિયા, સેવ મમરા, મસાલા દાળ, ચવાણું, ભાખરવડી, વેફર્સ, વટાણા, પાપડી સેવ વગેરેના ફૂડ પેકેટનું વિતરણ ડીસીપી ઝોન-૨ શ્રી મનોહરસિંહ જાડેજાના રાજકોટ તાલુકા પી.આઈ. શ્રી જય વી.ધોળા, શ્રી હર્ષદસિંહ ચુડાસમા તથા શ્રી ડામોરની માર્ગદર્શન હેઠળ ઉપસ્થિતીમાં કરવામાં આવેલ.

(3:51 pm IST)